નીચેના પદાર્થોને તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના વધતા ક્રમમાં ગોઠવો: પાણી,ખાંડ,ઓક્સિજન.

  • A
    ઓક્સિજન < પાણી < ખાંડ
  • B
    ખાંડ < પાણી < ઓક્સિજન
  • C
    પાણી < ખાંડ < ઓક્સિજન
  • D
    ઓક્સિજન < ખાંડ < પાણી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા દ્રવ્ય (matter) છે?
ખુરશી,હવા,પ્રેમ,ગંધ,નફરત,બદામ,વિચાર,ઠંડી,લીંબુ પાણી,અત્તરની સુગંધ.

કારણ આપો: વાયુ પાત્રની દીવાલો પર દબાણ લગાડે છે.

પદાર્થના એકમ કદ દીઠ દળને ઘનતા કહેવામાં આવે છે $(\text{ઘનતા } = \text{દળ}/\text{કદ})$. નીચેનાને વધતી જતી ઘનતાના ક્રમમાં ગોઠવો: હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ.

એક ડાઇવર સ્વિમિંગ પુલમાં પાણીને કાપીને આગળ વધી શકે છે. દ્રવ્યનો કયો ગુણધર્મ આ અવલોકન દર્શાવે છે?

કારણ આપો: લાકડાના ટેબલને ઘન પદાર્થ કહેવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo